Local news
Updated 8 hours ago- અમદાવાદ ફ્લાવર શો જોવા જવું મોંઘું પડશે! ટિકિટના ભાવમાં કેટલો વધારો થવાની શક્યતા?

અમદાવાદના શહેરીજનો અને ફ્લાવર શોના શોખીનો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જાન્યુઆરી 2027માં યોજાનારા અમદાવાદ ફ્લાવર શોની ટિકિટના દરમાં વધારો થઈ શકે છે. ટિકિટના ભાવમાં 40થી 50 રૂપિયાનો વધારો કરવાની દરખાસ્ત મૂકવામાં…
- 'શાસ્ત્રો અને પુરાણોમાં ઉલ્લેખ ન હોય તેવા બનાવટી દેવી-દેવતાઓની પૂજા કરવાની જરૂર નથી', શંકરાચાર્યની અપીલ

Sanatan Dharma: અમદાવાદના વિશ્વ ઉમિયાધામ ખાતે દ્વારકાપીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ દેવી-દેવતાઓની ઉપાસના અને સનાતન ધર્મની પરંપરાને લઈને નિવેદન આપ્યું છે. શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ કહ્યું કે, શાસ્ત્રો અને પુરાણોમાં…
- Ahmedabad Crime: દિલજીત દોસાંજના કોન્સર્ટમાં મોબાઈલ ચોર ગેંગ ઝડપાઈ , 11 મોંઘા ફોન જપ્ત

અમદાવાદમાં યોજાયેલા દિલજીત દોસાંજના કોન્સર્ટમાં મોબાઈલ ચોરી કરતી દિલ્લીની ગેંગ ઝડપાઈ.. ટેક્નિકલ એનાલિસિસ અને વોચ ગોઠવીને ઝોન-2 LCB સ્કવોર્ડે દિલ્લીના મોહમ્મદ ગુલઝાર અને અશરફ હુસૈન ઈદ્રીશી નામના બંન્ને આરોપીઓને ઝડપી…
- Ahmedabad Crime: કૃષ્ણનગર જૈન દેરાસર ચોરીનો ભેદ ઉકેલાયો, પૂજારી અશ્વિન સોલંકીની ધરપકડ

અમદાવાદના કૃષ્ણનગરમાં જૈન દેરાસર ચોરીનો પોલીસે ઉકેલી નાંખ્યો ભેદ.. નવ કિલો ચાંદીની ચોરી કરવાના આરોપમાં પોલીસે જૈન દેરાસરના પૂજારી અશ્વિન સોલંકીની કરી ધરપકડ.. મુળ વિજયનગરનો અને છેલ્લા સાત વર્ષથી જૈન દેરાસરમાં આરોપી…
- Diljit Concert: દિલજીત દોસાંજના કૉન્સર્ટમાં બબાલ, યુવકો વચ્ચે છૂટાહાથની મારામારીનો વીડિયો વાયરલ

Diljit Dosanjh Concert: અમદાવાદમાં ગઈકાલે મોદી સ્ટેડિયમ ખાતે યોજાયેલા દિલજીત દોસાંજના કોન્સર્ટ દરમિયાન કેટલાક યુવકો વચ્ચે છૂટાહાથની મારામારી થઈ હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મોટા…
- Cold Wave: ઠંડીના ચમકારા વચ્ચે હવામાનમાં પલટો, અમદાવાદનું તાપમાન 17 ડિગ્રી રહેવાનું અનુમાન

Gujarat Weather Forecast: ગુજરાતભરમાં આજે મોટાભાગનાં શહેરોમાં લઘુત્તમ તાપમાન ઘટતાં ઠંડીનો અનુભવ થયો છે અને નલિયા 11 ડિગ્રી સાથે સૌથી ઠંડું શહેર રહ્યું છે. જોકે, પવનની દિશા બદલાવાના કારણે આગામી 3…
- Rajendra Shukla: ‘ગઝલસંહિતા’ના સર્જક રાજેન્દ્ર શુક્લનું નિધન, સાહિત્ય જગતમાં શોકની લહેર

ગુજરાતી સાહિત્ય જગતમાંથી અત્યંત દુઃખદ સમાચાર આવ્યા છે. જાણીતા કવિ, ગઝલકાર અને વિવેચક રાજેન્દ્ર શુક્લનું 84 વર્ષની વયે નિધન થયું હતું. અમદાવાદમાં આજે વહેલી સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લા બે-ત્રણ દિવસથી હૃદય…
- Ahmedabad News: અમદાવાદમાં એક જ રાતમાં ગાંજાના 3 કેસ ઝડપાયા! પોલીસની મેગા ડ્રાઈવમાં મોટી કાર્યવાહી

Ahmedabad News: અમદાવાદમાં એક જ રાતમાં ગાંજાના 3 કેસ ઝડપાયા! પોલીસની મેગા ડ્રાઈવમાં મોટી કાર્યવાહી

- Ahmedabad: અમદાવાદમાં દિલજીત દોસાંજના કૉન્સર્ટનો ફીવર, 2 હજારથી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત

Diljit Dosanjh Concert: અમદાવાદમાં આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે દિલજીત દોસાંજના કોન્સર્ટ માટે મોટી સંખ્યામાં ચાહકો ઉમટ્યા છે. બોંબની ધમકીઓ મળતા પોલીસે 2 હજારથી વધુ જવાનો, બોંબ-ડૉગ સ્કવૉડ અને સાયબર…
- Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા

Ahmedabad Police Mega Drive: 'નો ડ્રગ્સ ઈન અમદાવાદ સિટી' અભિયાન હેઠળ ઝોન-7 પોલીસે એક જ રાતમાં સઘન ચેકિંગ કરીને સેટેલાઈટ, વાસણા અને સોલા હાઈકોર્ટ વિસ્તારમાંથી ગાંજાની હેરાફેરી કરતા ત્રણ આરોપીઓને…
- Ahmedabad Diary | Union ministers' absence at Gujarat BJP meet raises buzz
- Diljit Dosanjh Concert Row: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલાં વિવાદ, 4 ગીતો સામે ફરિયાદ

અમદાવાદમાં યોજાનાર દિલજીત દોસાંજના કોન્સર્ટ પૂર્વે ચંડીગઢના એક પ્રોફેસરે ચાર ગીતો અંગે ફરિયાદ નોંધાવતા નવો વિવાદ સર્જાયો છે. ફરિયાદી પ્રોફેસર અમદાવાદ પહોંચ્યા છે અને જવાબ રજૂ કરવા તેમને મોટેરા સ્ટેડિયમ બોલાવાયા છે.…
- Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ

Diljit Dosanjh Concert Ccontroversy: અમદાવાદમાં યોજાનાર દિલજીત દોસાંજના કોન્સર્ટ પૂર્વે ચંડીગઢના એક પ્રોફેસરે ચાર ગીતો અંગે ફરિયાદ નોંધાવતા નવો વિવાદ સર્જાયો છે. ફરિયાદી પ્રોફેસર અમદાવાદ પહોંચ્યા છે…
- Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર

AMC Mega Demolition: અમદાવાદના દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં વેજલપુર અને સરખેજ ખાતે ટીપી રોડના દબાણો હટાવવા AMCએ મેગા ડિમોલિશન હાથ ધર્યું છે. ટ્રાફિક સમસ્યા નિવારવા અને રસ્તા ખુલ્લા કરવા બુલડોઝર કાર્યવાહી…
- Ahmedabad Metro: અમદાવાદ મેટ્રોના પાર્કિંગમાં ખાનગી વાહનોનો ખડકલો! મુસાફરો માટે જગ્યા ક્યાં?

Ahmedabad Metro: અમદાવાદ મેટ્રોના પાર્કિંગમાં ખાનગી વાહનોનો ખડકલો! મુસાફરો માટે જગ્યા ક્યાં?

- Ahmedabad Drug Network: અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ! 24 ડાર્કવેબ સાઇટ સામે ગુનો

Ahmedabad Drug Network: અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ! 24 ડાર્કવેબ સાઇટ સામે ગુનો

- Ahmedabad Pink Toilets : મહિલાઓ માટે AMCની મોટી પહેલ! શહેરમાં બનશે 19 નવા પિંક ટોયલેટ

Ahmedabad Pink Toilets : મહિલાઓ માટે AMCની મોટી પહેલ! શહેરમાં બનશે 19 નવા પિંક ટોયલેટ

- Ahmedabad Congress: AMCમાં વિપક્ષના નેતા કોણ બનશે? અમિત ચાવડા અને શૈલેષ પરમાર વચ્ચે ખેંચતાણ

Ahmedabad Congress: AMCમાં વિપક્ષના નેતા કોણ બનશે? અમિત ચાવડા અને શૈલેષ પરમાર વચ્ચે ખેંચતાણ

- વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી

કેન્દ્ર સરકાર દ્વારા સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે 'વોકલ ફોર લોકલ' અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે AMCના એક નિર્ણયને લઈને ચર્ચા શરૂ થઈ છે. અમદાવાદમાં નવી બની…
- Six held while unloading 8,000 litres of stolen crude oil in Ahmedabad
- 1,162 police personnel compete in All India Badminton Championship in Ahmedabad